આ પ્રોજેક્ટ ના કોન્સેપ્ટ વિદ્યાર્થી માટે ખુબજ અસરકારક નીવડી શકે તેમ છે. પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થી વિષયવસ્તુની પૂરતી સમજ મેળવી શકે છે. વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નોનું નિરાકરણ જાતે મેળવી શકે છે. સમાજમાં તેનો ઘણોજ ઉપયોગ કરી સમાજના પ્રશ્નોનું પણ નિરાકરણ મેળવવામાં મદદરૂપ થઇ શકશે. અત્યાધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરતા શીખી શકશે.
This training is very useful considering 21st century.It will help teachers as well as students also.the concepts of this project are very very effective.The students can understand the subject easily & effectively.
આ પ્રાજેકેટ દ્રારા બાળકો માં ૨૧ સદીના કૌશલ્યો જાણે,સમજે,અને નવી શીખવાની પ્રવૃતિમાં ખુબજ ઊંડો અભ્યાસ કરી શકે તેવો છે.શિક્ષણ-પ્રશિ ક્ષણની નવી આ યુકિત ખુબજ અદભૂત છે .
વિદ્યાથીઓ સ્કૂલમાં એકજ જાતના શિક્ષણથી કંટાળી જતા હોય છે . પરંતુ પ્રોજેક્ટ બેસ લાર્નીન્ગથી એમનામાં નવો ઉત્સાહ આવતો હોય છે.એમને ભણવાની મઝા આવે છે.એમની ગ્રહણ શક્તિમાં વધારો થાઈ છે.
આજે તાલીમ ના પ્રથમ દિવસે પ્રોજેક્ટ આધારિત શિક્ષણ તથા ૨૧મી સદી ની કુશળતાઓ વિશે ખુબ સુંદર માહિતિ મળી.
ReplyDeleteખુબ આભાર શ્રી ઈન્દ્રવદન પરમાર સર
આ પ્રોજેક્ટ ના કોન્સેપ્ટ વિદ્યાર્થી માટે ખુબજ અસરકારક નીવડી શકે તેમ છે. પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થી વિષયવસ્તુની પૂરતી સમજ મેળવી શકે છે. વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નોનું નિરાકરણ જાતે મેળવી શકે છે. સમાજમાં તેનો ઘણોજ ઉપયોગ કરી સમાજના પ્રશ્નોનું પણ નિરાકરણ મેળવવામાં મદદરૂપ થઇ શકશે. અત્યાધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરતા શીખી શકશે.
ReplyDeleteવિદ્યાર્થીઓ ને ૨૧મી સદીનું શિક્ષણ અત્યંત આધુનિક અને ખુબજ સરળતા પૂર્વક કેવી રીતે આપી શકાય તેનો અનુભવ મેળવ્યો અને તેને અમલમાં મુકવા અમે કટિબદ્ધ છીએ.
ReplyDeleteThis training is very useful considering 21st century.It will help teachers as well as students also.the concepts of this project are very very effective.The students can understand the subject easily & effectively.
ReplyDeleteSpecial Thanks to INTEL & Indravda Sir.....
The first day training made me to realise that this is the best way to teach the content and long lasting memorable study.
ReplyDeleteઆ પ્રાજેકેટ દ્રારા બાળકો માં ૨૧ સદીના કૌશલ્યો જાણે,સમજે,અને નવી શીખવાની પ્રવૃતિમાં ખુબજ ઊંડો અભ્યાસ કરી શકે તેવો છે.શિક્ષણ-પ્રશિ ક્ષણની નવી આ યુકિત ખુબજ અદભૂત છે .
ReplyDeletenice way to teach the student by this PBL.
ReplyDeleteપ્રોજેક્ટ આધારિત શિક્ષણથી વિદ્યાર્થીમાં ૨૧મી સદીની કુશળતાઓનો વિકાસ થાય છે. વિદ્યાર્થીઓ દરેક વિષયની સમજ કેળવી વાસ્તવિક જીવનમાં તેનો ઉપયોગ કરી શકે છે.
ReplyDeleteવિદ્યાથીઓ સ્કૂલમાં એકજ જાતના શિક્ષણથી કંટાળી જતા હોય છે . પરંતુ પ્રોજેક્ટ બેસ લાર્નીન્ગથી એમનામાં નવો ઉત્સાહ આવતો હોય છે.એમને ભણવાની મઝા આવે છે.એમની ગ્રહણ શક્તિમાં વધારો થાઈ છે.
ReplyDeleteબાળકો પ્રોજેક્ટ ધ્વારા રસપ્રદ શિક્ષણ મેળવે છે ,બાળકો પ્રોજેક્ટ ધ્વારા
ReplyDelete૨૧મી સદી નું ભણતર વિશે જાનીસકે છે,બાળકો પ્રોજેક્ટ ધ્વારા વિચરોનો વિકાસ થાય છે .
this is a very good training program where i learn more and i know this training must help me to do best work in education.
ReplyDelete